🔥 TRENDING India’s New ‘Cockroach Janta’ Party La... Karan Johar Offers £21,000 for Aamir K... IIFA Reveals 5 Surprising Hidden Detai... Mahesh Babu Celebrates Daughter Sitara... Yash & Tara Sutaria to Star in Second... Legendary Indian Singer’s Voice Became...
21 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગરની દીકરી આકાશ આંબી...

જામનગરની દીકરી આકાશ આંબી...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 06:31 PM 👁 40
જામનગરની દીકરી આકાશ આંબી...

વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસની GNC ટીમમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્ય કરી, 'વિક્રમ-૧' લોન્ચ વ્હીકલના ઓટોપાયલટની ડિઝાઇન અને વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જામનગરની દીકરીની આ ભવ્ય સફળતા સમગ્ર ગુજરાત અને દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ છે. દીકરી પૃથ્વીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્યની ગગનચુંબી સફળતાઓ માટે અનેક શુભેચ્છાઓ.
📲Get App