🔥 TRENDING Andhra Pradesh HC Clarifies Child Cust... Gujarat Foils Terror Plots Gujarat Man Killed In Encounter Nuvoco Expands to Gujarat Amritsar: Body Found In Thar Delhi: Clashes Erupt During March
20 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમયસર સારવાર, અબોલ જીવને નવજીવન!

સમયસર સારવાર, અબોલ જીવને નવજીવન!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 01:02 PM 👁 41
સમયસર સારવાર, અબોલ જીવને નવજીવન!
સાબરકાંઠાના તલોદના રાણીપુરા ગામે ૧૯૬૨ હરતું-ફરતું પશુ દવાખાનાની ટીમે બળદના શિંગડામાં થયેલા હોર્ન કેન્સરની સફળ સર્જરી કરી તેનો જીવ બચાવ્યો. સરકારની નિઃશુલ્ક અને ત્વરિત પશુચિકિત્સા સેવા પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.
📲Get App