Weather
સુરત ના અમરોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ
✍️ Kansagara dipkumar chetanbhai
🗓 30 Jun 2026, 08:00 AM
👁 46
રાત્રે ૩ વાગ્યે શરૂ થયો ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે ભરાયા ઠેર ઠેર પાણી