🔥 TRENDING சத்தியபாமா வேட்புமனு தாக்கல் – அதிமுகவ... बाइक सवार युवक तेज रफ्तार ट्रक से टकरा... ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ... नगरपालिका अध्यक्ष पद के लिए नामांकन Four Talented Actresses Cast in Upcomi... અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પાણી વધતા એનાથી નવસારી એક્સપ્રેસ હાઈવે બંધ.
Weather

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 23 Jul 2026, 01:40 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. સતત વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. નદીમાં પાણીનું સ્તર વધતા સલામતીના ભાગરૂપે દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર સુરત જિલ્લા તરફથી નવસારી તરફ જતો માર્ગ તંત્ર દ્વારા અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી, જ્યારે પરિસ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે

📲Get App