🔥 ट्रेंडिंग दिल्ली में टैक्सी और ऑटो की हड़ताल मोदी का हरियाणा युवाओं से आह्वान पीएम मोदी के पसंदीदा घेवर को मिला राष्... पीजीआईएमईआर में एडवांस्ड मOTHER और चाइ... छत्तीसगढ़ में एक व्यक्ति द्वारा घिनौना... दिल्ली रेस क्लब के भविष्य पर संकट
19 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદ ટાઉન પોલીસે સ્ટેશન ચોકી ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો
स्थानीय

પેટલાદ ટાઉન પોલીસે સ્ટેશન ચોકી ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજ્યો

✍️ रिपोर्टर: Samir Malek 🗓 18 जुल. 2026, 08:01 PM 👁 16

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સ્ટેશન ચોકી પાસે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવાની સલાહ આપવામાં આવી.

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સ્ટેશન ચોકી પાસે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં નાગરિકોને અજાણ્યા ફોન કોલ, લિંક અને OTP કોઈને પણ શેર ન કરવા અને સોશિયલ મીડિયા નો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખી દરેક નાગરિકે સતર્ક રહેવું જરૂરી છે અને શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરવા અપીલ કરી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી મેળવી.
📲Get App