🔥 TRENDING ધારી પોલીસ દ્વારા નંબર પ્લેટ અને લાયસન... સુરતમાં સરોલી વિસ્તારમાં સાતિત સેલાસાર... *बाबा रामसा पीर मेला-2026* *मेलार्थियो... education ભગવાનદાસ પરમારજીને અનુસૂચિત જાતિ મોરચા... Rajasthan Local Polls Hint at Erosion...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ ના ખોલવા નજીક એપાર્ટમેન્ટમાં રહેતી બે સંતાનની માટે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
Crime

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 23 Jul 2026, 01:30 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકાના ખોલવડ નજીક આવેલા અમૃતકુંજ સોસાયટીમાં રહેતી બે સંતાન ની માતાએ પોતાના ઘરમાં પંખા ની હૂક સાથે સાડી બાંધી ગળે પાછો કંઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થતું નથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

📲Get App