🔥 ट्रेंडिंग લુણાવાડા ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન અં... जॉर्ज हैरिसन की पसंदीदा पुस्तक एसटी आरक्षण से इनकार पर प्रतिक्रिया की... सीएम के मुताबिक फरवरी 2027 में चुनाव गोवा में शतरंज को मिलेगा बढ़ावा नागालैंड के छात्रों ने स्वतंत्रता दिवस...
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કડી : મણીપુર

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 29 जून 2026, 09:00 PM 👁 119
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી તાલુકાના મણીપુર માં મોબાઈલ ટાવર નો સ્થાનીક લોકો દ્વારા વિરોધ

કડી તાલુકાના મણીપુર વિસ્તારમાં મોબાઈલ ટાવર નો સ્થાનીક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે
રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરાતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો
કડી નગરપાલિકાના ચીફ ઓફીસર ને લેખીતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
મોબાઈલ ટાવર ના રેડીએશનથી સ્વાસ્થ્ય સામે ખતરો હોવાનો સ્થાનિકો નો આક્ષેપ
ટાવર દુર નહીં કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે અનશન પર ઉતરવાની ચિમકી
📲Get App