🔥 TRENDING Andhra Pradesh HC Clarifies Child Cust... Gujarat Foils Terror Plots Gujarat Man Killed In Encounter Nuvoco Expands to Gujarat Amritsar: Body Found In Thar Delhi: Clashes Erupt During March
20 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં જુગારીયાઓ પકડાયા

વડોદરામાં જુગારીયાઓ પકડાયા

✍️ Reporter: Bhavik Solanki 🗓 19 Jul 2026, 04:46 PM 👁 31
વડોદરાના વાઘોડિયા રોડ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો.
જુગાર રમતા 9 આરોપીઓ ₹3.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.
પોલીસે 9 મોબાઇલ ફોન અને 5 વાહનો પણ કબજે કર્યા.
મકાન માલિક સહિત તમામ આરોપીઓ વાઘોડિયા રોડ વિસ્તારના રહેવાસી.
પાણીગેટ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી.
📲Get App