🔥 TRENDING फतेहपुर: नवरात्र में मां भवानी मंदिर क... आमलिया ग्राम पंचायत: वार्ड 4 से सोनारा... वाराणसी में 11 से 26 अक्टूबर तक बंद रह... IMF અને વિશ્વ બેંકના અહેવાલો: ભારત ૨૦૨... Police seize drugs, foreign cigarettes... Goa and Mizoram Swap Youth Delegations...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરાના ડી માર્ટ મા ચોરી.

વડોદરાના ડી માર્ટ મા ચોરી.

✍️ Reporter: Bhavik Solanki 🗓 18 Jul 2026, 06:03 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાના અકોટા અને વાસણા વિસ્તારમાં આવેલી ડી-માર્ટની બે અલગ-અલગ શાખાઓમાંથી અમૂલ બ્રાન્ડના ઘીના 56 પાઉચની ચોરી થઈ છે. બંને શાખાના CCTV ફૂટેજમાં 4 મહિલાઓ બિલ ચૂકવ્યા વગર ઘીના પાઉચ લઈ જતી જોવા મળી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App