🔥 TRENDING Congress MLA Serves Notice to 180 Karn... Karnataka Man Sentenced to Six Years f... Gold price drops to ₹1.53 lakh per 10g... Gold Prices in Rajasthan on 22 Sep 202... Mamta Kulkarni to Receive Lifetime Ach... Tamil Nadu government expands free bus...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કલેકટર કચેરી, હિંમતનગર ખાતે

કલેકટર કચેરી, હિંમતનગર ખાતે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 04:14 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કલેકટર કચેરી, હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિહ ગોહિલ.લોકસભા સાંસદ શોભનાબેન બારીયા ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહી વિવિધ જનહિતના પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચન કર્યા.

બેઠક દરમિયાન જિલ્લાના નાગરિકોને લગતા પ્રશ્નોના ત્વરિત અને સંતોષકારક નિરાકરણ માટે તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી
📲Get App