🔥 ट्रेंडिंग उत्तराखंड ने स्थापित किया भारत का पहला... बागेश्वर में आज कोई प्रमुख घटना नहीं बीजेपी ने राहुल गांधी के स्क्रिप्टेड छ... दशक में पहली बार दिल्ली सरकार ने बारिश... दिल्ली विश्वविद्यालय में 66,000 UG सीट... हाई कोर्ट ने छत्तीसगढ़ से प्रमुख नदियो...
18 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 जुल. 2026, 09:37 PM 👁 24
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC) ની બેઠક યોજાઈ. DoT ગુજરાતના ADG શ્રી આશિષ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરી અને બાકી રહેલી જમીન ફાળવણી ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા.
📲Get App