🔥 ट्रेंडिंग शिमला चोरी मामले में यूएस नगर में चार... हिमाचल प्रदेश विश्वविद्यालय के कुलपति... भारत-मंगोलिया संयुक्त सैन्य अभ्यास पिथ... उत्तराखंड के छात्रों ने उत्तर प्रदेश व... नैनीताल में दूषित पानी से 2 मौत, 6 इंज... दिल्ली के वकीलों ने नए चालान नियमों का...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ: ટીનમસ ફાટકે સર્કલની માંગ પર હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ.એ કર્યું સ્થળ નિરીક્ષણ
स्थानीय

જૂનાગઢ: ટીનમસ ફાટકે સર્કલની માંગ પર હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ.એ કર્યું સ્થળ નિરીક્ષણ

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 17 जुल. 2026, 08:17 PM 👁 100
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ અને આવેદનપત્ર બાદ નેશનલ હાઈવે ઓથોરિટી અને આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થળ નિરીક્ષણના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગ અને આપવામાં આવેલા આવેદનપત્ર બાદ આજે નેશનલ હાઈવે ઓથોરિટી તથા આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.


નિરીક્ષણ દરમિયાન માર્ગની હાલની સ્થિતિ, વાહનવ્યવહારનું દબાણ તેમજ અકસ્માતની સંભાવનાઓ સહિતના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્થળ નિરીક્ષણના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને અકસ્માતપ્રવણ ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગ અંગે વહેલી તકે કાર્યવાહી હાથ ધરાશે.
📲Get App