🔥 TRENDING காரைக்குடியில் கண்டன ஆர்ப்பாட்டம். Tata Power Renewables commissions 300 ... Quordle November 6 Answers and Hints R... Deepotsav Begins at Ujjain's Mahakal T... ડાબેરી પક્ષના નેતા નિત્ય રમન, જે DSA-સ... Thousands Gather at Indore's Mahalaksh...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં બાળકોને મળતું દૂધ પડી રહ્યું
Health

સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં બાળકોને મળતું દૂધ પડી રહ્યું

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 17 Jul 2026, 07:39 PM 👁 168
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામની ડોળીફળીમાં બાળકોને મળતું દૂધ બે દિવસથી પડી રહ્યું છે. આ દૂધ પી જવાથી બાળકોને નુકસાન થઈ શકે છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામની ડોળીફળીમાં આગણવાડીના કાર્યકર અને ટેડાઘરબેન એમની નોકરીનું ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે બાળકો માટે આવતું દૂધ બે બે દિવસ સુધી પડી રહ્યું છે.

આ દૂધ પડી રહ્યું હોવાથી ગામના લોકોમાં ચિંતા છે. જો ભૂલથી આ દૂધ બાળકો પી જાય તો તેનાથી બાળકોને નુકસાન થઈ શકે છે.

ગામના લોકો આ બાબતની શિકાયત કરી રહ્યા છે કે જવાબદારી સરકાર લે છે તો શીખલા ગામના ડોળી ફળિયાના લોકોનો સવાલ છે.

હાલમાં ગામના લોકો આ બાબતની જાણકારી સત્તાવાળાઓને આપી રહ્યા છે અને તેમની પાસેથી પગલું લેવાની વિનંતી કરી રહ્યા છે.
📲Get App