🔥 ट्रेंडिंग रुपया 5/लीटर दूध सब्सिडी से असम के डेय... आशोक लेयलैंड ने असम में दो नई M&HCV डी... ज़ुबीन गार्ग की बहन तीसरे दिन के क्रॉस... वीवर्क इंडिया का घाटा कम हुआ झारखंड के 18 वर्षीय युवक ने बनाया एआई... झारखंड राशन कार्ड विवाद
17 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પહાડી વિસ્તારોમાં દીપડાની હાજરી

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પહાડી વિસ્તારોમાં દીપડાની હાજરી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 जुल. 2026, 07:39 PM 👁 39
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પહાડી વિસ્તારોમાં દીપડાની હાજરી સતત વધી રહી છે. ઈડર ગઢ, મહાકાલેશ્વર મંદિર અને આસપાસનાં જંગલ-પહાડો દીપડાના કુદરતી વસવાટ માટે અનુકૂળ બની ગયા છે. તાજેતરમાં મહાકાલેશ્વર નજીકના પહાડ પરથી ફરી એકવાર દીપડાનો મનમોહક વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપડો શિકારની શોધમાં વાંદરાઓ પાછળ દોડતો જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે ફરી રહેલા દીપડાના અનેક
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વન્યજીવ પ્રેમીઓ માટે ઈડર વિસ્તાર હવે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહ્યો છે. કુદરતી પર્યાવરણ અને જંગલોના સંરક્ષણને કારણે દીપડાની વસતીમાં વધારો થતો હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાનની જેમવસતામા પવારા ચંતા હોવાન
માનવામાં આવે છે. રાજસ્થાનની જેમ ભવિષ્યમાં ઈડરના પહાડો પણ દીપડા નિહાળવા માટે જાણીતા સ્થળ તરીકે ઓળખ ઉભી કરે તેવી સંભાવના છે
📲Get App