🔥 TRENDING Four Excise Officials Arrested in US N... Himachal Pradesh University VC stresse... India-Mongolia Joint Military Exercise... Uttarakhand Students Visit Uttar Prade... 6 Engineers Suspended After Contaminat... Delhi Lawyers Oppose New Challan Rules...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું

વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 07:39 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોલીસ અધિક્ષક અરવલ્લી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ૧૧,૦૦૦ સીડબોલ તૈયાર કરી ભિલોડા ફાયરિંગ બટ વિસ્તારની પહાડીઓ

પર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
📲Get App