🔥 TRENDING West Bengal to Join Ayushman Bharat PM... Bihar Launches Registration for 32,388... RJD chief Tejashwi Yadav slams BJP ove... NCW Takes Suo Motu Action in Bihar Har... Maharashtra’s First ‘Outlet Mall of In... 14 Injured in Shahapur as MSRTC Bus Cr...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર સ્થિત ડી.એલ. પટેલ વિદ્યાનગરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા કારકિર્દી વિષયક

હિંમતનગર સ્થિત ડી.એલ. પટેલ વિદ્યાનગરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા કારકિર્દી વિષયક

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 12:02 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર સ્થિત ડી.એલ. પટેલ વિદ્યાનગરી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા કારકિર્દી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એકાગ્રતા, નિયમિત અભ્યાસ અને સમયનું યોગ્ય આયોજન કરીને પરીક્ષામાં ઉત્તમ ક્રમાંકે સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App