🔥 TRENDING અમરેલીના ધારી રોડ પર લિફ્ટ રિપેરિંગ દર... Meghalaya’s Mother-Child Health Model... Mohali's 27.37‑km Greenfield Highway S... Jeep Hits Railway Crossing Pole in Der... Mohali Builder Ordered to Refund Rs 16... Mohali Court Receives Fresh Bomb Threa...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામપુર મુકામે ગુહાઈ નદી કિનારે આવેલ ઓઘડનાથ મહાદેવ ધામ ખાતે

રામપુર મુકામે ગુહાઈ નદી કિનારે આવેલ ઓઘડનાથ મહાદેવ ધામ ખાતે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 11:02 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રામપુર મુકામે ગુહાઈ નદી કિનારે આવેલ ઓઘડનાથ મહાદેવ ધામ ખાતે પૂજ્ય મહંત શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન કમલેશપુરીજી મહારાજની ૨૬મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા એ હાજરી આપી ભગવાન ઓઘડનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા.

​આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, ગૌ સેવા સંયોજક શ્રી કે. કે. પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી જિગાભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
📲Get App