🔥 TRENDING Four Excise Officials Arrested in US N... Himachal Pradesh University VC stresse... India-Mongolia Joint Military Exercise... Uttarakhand Students Visit Uttar Prade... 6 Engineers Suspended After Contaminat... Delhi Lawyers Oppose New Challan Rules...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત પાંચમી રથયાત્રાનો

અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત પાંચમી રથયાત્રાનો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 10:18 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત પાંચમી રથયાત્રાનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરાવ્યો.

​સુવર્ણની છાંટ વાળી સાવરણીથી પહિંદ વિધિ કરી પ્રભુના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું. દર્શનનો લાભ લેનાર ભક્તજનો, સમાજના આગેવાનો તથા ઓડિશાવાસી ભાઈ-બહેનો સાથે ભક્તિમય માહોલ આનંદની અનુભૂતિ આપનાર બની રહ્યો.
📲Get App