🔥 TRENDING कमालगंज में श्री गणेश महोत्सव का भव्य... Chhattisgarh High Court Says Recovery... एटा पुलिस ने तमंचे से फायरिंग के वांछि... Chhattisgarh Boiler Blast: Death Toll... Punjab Minister Slams Opposition Over... 26-Year-Old Punjab Pilgrim Dies in 400...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

અમદાવાદ શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 04:02 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એન.ડી.પી.એસ.ના નાસતા ફરતા આરોપી પકડી પાડવા બાબતે આપવામાં આવેલ ડ્રાઇવ અન્વયે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.એ.એમ.વાળા,એસ.ઓ.જી.,સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી.કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી.પી.એમ.ઝાલા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના એ.એસ.આઇ અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨ તથા આ.પો.કોન્સ.દિપકસિંહ ભિખુસિંહ બ.નં-૧૦૫૭ નાઓને તેમના ખાનગી બાતમીદારથી મળેલ બાતમી હકિક્ત અન્વયે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૨૨૮/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબના ગુનાનો નીચે જણાવેલ નાસતો ફરતો આરોપી હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે. નાસતા ફરતા આરોપીનું નામ

મોઇનમીયા ઉર્ફે ગોગો ફિરદોશમિયા સૈયદ ઉ.વ.-૩૯ રહે.મોટા કસ્બા, ઇડર જી. સાબરકાંઠા

કામગીરી કરનાર કર્મચારીઃ-

શ્રી.કે.યુ.ચૌધરી પો.સ.ઇ એસ.ઓ.જી.

ASI અનિરૂધ્ધસિંહ

ASI ધર્મેન્દ્રસિંહ

ASI વિનોદભાઇ

HC હરપાલસિંહ

PC કલ્પેશકુમાર

PC દિપકસિંહ

(એ.એમ.વાળા)

પોલીસ ઇન્સ્પેક્ટર

એસ.ઓ.જી.સાબરકાંઠા
📲Get App