🔥 TRENDING India Faces England Maharashtra Waives Rs 48,000 Cr Farm D... Maharashtra Voters: Fill SIR Form UP Man Jailed in Pakistan UP: 38 Jauhar University Buildings to... New ODI World Cup Format
16 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ પવિત્ર શામળાજીધામ ખાતે યોજાયેલી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

આજરોજ પવિત્ર શામળાજીધામ ખાતે યોજાયેલી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 01:32 PM 👁 7
આજરોજ પવિત્ર શામળાજીધામ ખાતે યોજાયેલી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં ભિલોડા ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ ઉપસ્થિત રહી ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો તથા રથયાત્રામાં જોડાયેલા સંતો, મહંતશ્રીઓ, ભક્તજનો અને સેવાભાવી કાર્યકરો સાથે પાવન ક્ષણો વહેંચી.

રથયાત્રા આપણી આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પ્રતિક છે. ભગવાન શ્રી જગન્નાથજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.
📲Get App