🔥 ट्रेंडिंग अमृतसर में असलहा तस्कर से 15 कारतूस बर... Ludhiana में रसोई की गैस रिसाव से माचि... जालंधर में हेरोइन का नशा करते दो युवक... ગુજરાત પોલીસની કડક મેગા ડ્રાઇવ: બ્લેક... उत्तर प्रदेश में बड़ा प्रशासनिक फेरबदल... ओडिशा के मयूरभंज में सड़क दुर्घटना में...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરસદમાં રથયાત્રા માટે પોલીસે કસ્તીબદ્ધ ફૂટ પેટ્રોલિંગ
स्थानीय

વિરસદમાં રથયાત્રા માટે પોલીસે કસ્તીબદ્ધ ફૂટ પેટ્રોલિંગ

✍️ रिपोर्टर: Samir Malek 🗓 15 जुल. 2026, 09:36 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરસદ પોલીસે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ કરી. પોલીસે નાગરિકોને શાંતિ રાખવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી.

વિરસદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

પોલીસ દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને કાયદાનું પાલન કરી રથયાત્રા ઉજવવા અપીલ કરવામાં આવી હતી.
📲Get App