🔥 TRENDING Indore's Khajrana Ganesh Temple to Dis... கொப்புடாரி அம்மன் திருக்கோவில் கும்பாப... पटना में सिगोरी थाने के हाजत में कैदी... Pakistan Prime Minister Shehbaz Sharif... YSRCP Accuses Municipal Minister Naray... Manoj Jarange Patil Threatens Hunger S...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન

ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 04:02 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સહભાગી બની રક્તરૂપી આહુતિ આપનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા તેમજ આ આયોજન બદલ આયોજકશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.

રક્તદાન શિબિર માત્ર એક તબીબી સેવા નહીં, પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનું પવિત્ર પગરણ છે.

આ પ્રસંગે સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા કાઉન્સિલર શ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા.
📲Get App