🔥 TRENDING Delhi Woman Robbed Delhi: Man Hit By E-Rickshaw Dies Student Killed By Speeding Bus Bihar Transfers 3268 Revenue Staff Bihar CO Arrested Tractor Hits Family in Bihar
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોશીના પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ચાર વર્ષથી નાર્કોટીક્સના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

પોશીના પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ચાર વર્ષથી નાર્કોટીક્સના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 06:05 PM 👁 31
પોશીના પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના છેલ્લા ચાર વર્ષથી નાર્કોટીક્સના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એન.ડી.પી.એસ.ના નાસતા ફરતા આરોપી પકડી પાડવા બાબતે આપવામાં આવેલ ડ્રાઇવ અન્વયે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.એ.એમ.વાળા,એસ.ઓ.જી., સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી.પી.એમ.ઝાલા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના એ.એસ.આઇ જયદિપકુમાર દિનેશયન્દ્ર તથા અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં-૪૮૧ નાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત અન્વયે પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૦૨૨૦૬૨૫/૨૦૨૨ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી) ૨૦ (બી) ૨૯ મુજબના ગુનાનો નીચે જણાવડેલ નાસતો ફરતો આરોપી ખેરોજ બજારમાંથી મળી આવતાં સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર કર્મચારીઃ-

શ્રી.પી.એમ.ઝાલા પો.સ.ઇ., એસ.ઓ.જી.

ASI જયદિપકુમાર

HC ભાવિનકુમાર

PC સુશીલકુમાર

PC પંકજકુમાર

(એ.એમ.વાળા)

પોલીસ ઇન્સ્પેક્ટર

એસ.ઓ.જી.સાબરકાંઠા
📲Get App