🔥 TRENDING Tom Cruise Stars in 'Digger' Trailer a... Digger Trailer Released Education Minister Hemant Sets 15-Day... Jharkhand JSSC JILCCE Announces 2026 F... One Student Dies After Snakebite in Jh... Virat Kohli and Rohit Sharma’s ODI Rec...
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન વિસ્તાર માં થયેલ ઘરફોડ ચોરીના

ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન વિસ્તાર માં થયેલ ઘરફોડ ચોરીના

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Jul 2026, 07:47 PM 👁 28
ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન વિસ્તાર માં થયેલ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ સોનું તથા ચાંદીના દાગીના મળીને કુલ- કિ.રૂ.૫,૭૨,૩૭૦/-નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ IPS સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કુલદીપ નાથી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખેડબ્રહ્મા વિભાગ, ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ અમો શ્રી ડી.વી.હડાત પોલીસ ઇન્સપેક્ટર ખેડબ્રહ્મા તથા કે.વી.વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં કાર્યરત હતા દરમ્યાન અત્રેના ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૬૦૩૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૩), ૩૦૫(એ), ૫૪ મુજબના ગુન્હાના કામે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ આરોપીઓ વેચવાની ફીરાકમાં હોય જે બાબતે સાથેના અ.પો.કો.વિનોદભાઈ મેવાભાઈ બ.નં.૯૪૦ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ હોય જે બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી મહીલા મળી આવતા સદર મહીલાને રોકી નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ કાજલબેન વા/ઓ વિજયનાથ ઠાકોરનાથ જાતે.મદારી ઉ.વ.આ.૩૦ રહે.ઈન્દ્રીરાનગર કચરાપેટી ની પાછળ ખેડબ્રહમા તા.ખેડબ્રહમા જી.સાબરકાંઠા વાળી હોવાનુ જણાવતી હોઈ જેથી સદર કાજલબેન ના હાથમાં રહેલ થેલીમાં જોતા સોના, ચાંદી જેવી ધાતુંના દાગીના હોઈ જેથી સદર મહીલા કાજલબેનની પુછપરછ કરતા સદર દાગીના આજથી આશરે ત્રણેક મહિના અગાઉ ખેડબ્રહ્માં ટાઉન વિસ્તાર સિવીલ રોડ, જજ બંગલાની સામે દેવીનગર સોસાયટીના બંધ મકાનમાંથી પોતે તથા અન્ય સહ આરોપીઓએ મળી ને ચોરી કરેલાની કબુલાત કરતા હોય જે તમામ આરોપીઓને સદર ગુન્હાના કામે મુદામાલ સાથે પકડી પાડી કુલ મુદામાલ કુલ કિ.રૂ.૫,૭૨,૩૭૦/-નો રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ

છે.

આમ, ખેડબ્રહ્માં પોલીસ દ્રારા કુલ કિ.રૂ.૫,૭૨,૩૭૦/-નો મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરી વધુ એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીયોના નામ:-

(૧) કાજલબેન વા/ઓ વિજયનાથ ઠાકોરનાથ જાતે.મદારી ઉ.વ.આ.૩૦ રહે.ઇન્દ્રીરાનગર કચરાપેટી ની પાછળ ખેડબ્રહમા તા.ખેડબ્રહમા જી.સાબરકાંઠા

(૨) બદ્રીનાથ દીલીપનાથ મદારી રહે.ઈન્દ્રીરાનગર કચરાપેટી ની પાછળ ખેડબ્રહમા તા.ખેડબ્રહમા જી.સાબરકાંઠા
(૩) રતનનાથ બળવંતનાથ મદારી રહે.ગાયત્રી સો.સા.ખુલ્લા પ્લોટમાં છાપરામાં, માંકરોડ,તા.ભિલોડા જી.અરવલ્લી

(૪) રીતેશભાઈ નટવરભાઈ કલાસવા રહે. વાંસળી તા.ભિલોડા જી.અરવલ્લી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કીશોર તથા એક બાળ કીશોરી

રીકવર કરેલ મુદામાલ :-

(૧) લંગર છડા જોડ-૧ (નંગ-૨) વજન ૫૬૨ ગ્રામ કિ.રૂ.૭૦,૭૭૦/-

(૨) પટ્ટીવાળા છડા જોડ-૧ (નંગ-૨) વજન ૨૫૫ ગ્રામ કિ.રૂ.૩૨,૧૩૦/-

(૩) ચેન છડા જોડ-૧ (નંગ-૨) વજન ૧૮૩ ગ્રામ કિ.રૂ.૨૮,૩૫૦/-

(૪) જુડો ત્રણ આંકડાવાળો નંગ-૧ વજન ૨૨૫ ગ્રામ કિ.રૂ.૨૮,૩૫૦/-

(૫) ચેન મંગલ સુત્ર નંગ-૧ વજન ૯૩ ગ્રામ કિ.રૂ. ૧૧,૭૬૦/-

(૬) પરચુરણ નાની નાની ચાંદી વજન ૩૫ ગ્રામ કિ.રૂ. ૪,૪૧૦/-

(૭) વીંટી સોનાની નંગ-૧ વજન ૧ ગ્રામ કિ.રૂ.૧૦,૬૦૦/-

(૯) સોનાની રણી નંગ-૧ વજન ૧૨.૪૬૦ ગ્રામ કિ.રૂ.૧,૪૦,૦૦૦/-

(૧૦) સોનાની રણી નંગ-૧ વજન ૨૧ ગ્રામ ૯૩૦ મીલી ગ્રામ કિ.રૂ.૨,૪૬,૦૦૦/-

ડીટેક્ટ થયેલ

ગુન્હો:- ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨૬૦૩૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧ (૩), ૩૦૫ (એ), ૫૪ મુજબ

પ્રસંસનીય કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી

(૧) શ્રી ડી.વી.હડાત પોલીસ ઇન્સપેકટર

(૨) શ્રી કે.વી.વહોનીયા પોલીસ સબ ઇન્સપેક્ટર

(૩) આ.હે.કો જસવંતભાઈ શામળભાઈ બ.નં.૧૦૭

(૪) અ.પો.કો. પ્રદીપસિંહ મહેંદ્રસિંહ બ.નં.૭૯૫

(૫) અ.પો.કો. વિનોદભાઈ મેવાભાઈ બ.નં.૯૪૦

(૬) અ.પો.કો ધવલકુમાર કેવળભાઈ બ.નં.૫૩૬

(૭) અ.પો.કો અભીજીતસિહ શ્રવણસિહ બ.નં.

(૮) આ.પો.કો. સુમતીભાઈ ચંદુલાલ બ.નં.૨૪૮

(૯) વુ.પો.કો.શાલીનીબેન નટવરભાઈ બ.નં.૭૬૯

(ડી.વી.હડાત)

પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રમાં પોલીસ સ્ટેશન
📲Get App