🔥 TRENDING રાજુલામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય... ધારી નજીક ખોડીયાર મંદિર પાસે સાત સિંહો... Fatal accident during Rakhi visit repo... 40-year-old killed in road accident in... 7 dead, 10 injured as private bus coll... Bollywood Hungama releases 19-photo ga...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોલો ફોરેસ્ટ માં મોટી દુર્ઘટના સર્જાઈ

પોલો ફોરેસ્ટ માં મોટી દુર્ઘટના સર્જાઈ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Jul 2026, 09:57 AM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લીના મોડાસા તાલુકાના ટીટોઈ ગામના યુવાનો પોલો ફોરેસ્ટ ફરવા ગયા હતા, જ્યાં હરણાવ નદીમાં ડૂબી જવાથી આ દુઃખદ ઘટના બની હતી.. નદીના પાણીમાં ડૂબી જવાથી બંને યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. આહૃદયદ્રાવક ઘટનાને પગલે ટીટોઈ ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની

લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ કામગીરીની ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
📲Get App