🔥 TRENDING IMD Alert: Dense Fog Looms Over North... Wedding Season Trend: Celebrity-Approv... Four Dead as Truck Plunges Into Car at... Naidu vows to make Amaravati one of th... AP CM Naidu Urges State NDA MPs to Rea... Zelenskyy: Ukraine ready for ceasefire...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

ધાંગધ્રા આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું સંમેલન, બ્રિગેડિયર મનુજ ગગૅ અને વિવિધ યુનિટનાઅધિકારીઓ હાજર રહ્યા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 29 Nov 2026, 06:32 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું સંમેલન યોજાઈ, જેમાં બ્રિગેડિયર મનુજ ગગૅ, યુનિટ અધિકારીઓ અને યુદ્ધમાસામેલ પૂર્વ સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા આર્મી કેમ્પમાં આજે માજી સૈનિકોનું સંમેલન યોજાયું, જેમાં બ્રિગેડિયર મનુજ ગગૅ અને વિવિધ યુનિટ નાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા
આ સંમેલનનું મુખ્ય ઉદ્દેશ્ય સૈનિકો વચ્ચે સહકાર અને એકતા વધારવું હતું. કાર્યક્રમમાં વિવિધ યુનિટોના અધિકારીઓએ ભાષણ આપ્યું અને સૈનિકોનું આભાર વ્યક્ત કર્યું.
યુદ્ધમાં ભાગ લીધેલા પૂર્વ સૈનિકો અને પૂર્વ અધિકારીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી, જેનાથી કાર્યક્રમમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો
સંમેલન અંતે સૈનિકો અને અધિકારીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું, હતુજેનાથી ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને સન્માનની ભાવના વધારી હતી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App