🔥 TRENDING थाना दशाश्वमेध ने शादी के झांसे से महि... राजस्थान में होंग े 38 सांसद, राजस्था... पूर्व-विधायक संयम लोढ़ा की रेकी में जो... ખોડિયાર મંદિર પાસે બકરી ચોરી, સીસીટીવી... जयपुर- खोले के हनुमानजी मंदिर Title (... పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా దీక్షా...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરસોમનાથ ના મૂળદ્વારકા ગામ મા સમસ્ત મુસ્લિમ માછીમાર સમાજ ના મુખ્ય એક પટેલ ની વરણી

✍️ Reporter: Husain dhoki 🗓 29 Nov 2026, 07:51 PM 👁 20
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીરસોમનાથ જિલ્લા ના મૂળદ્વારકા ગામે સમસ્ત મુસ્લિમ માછીમાર સમાજ ના પટેલ શ્રી ની વરણી કરવા મા આવી
મૂળદ્વારકા ગામ ની અંદર અનેક પટેલ હોવા ના કારણે અનેક વિવાદો રહેતા હતા ત્યારે સમાજ ના યુવાનો દ્વારા મહેનત કરી આખાય સમાજ ને એક કરવામાં આવી અને એક પટેલ ની પસંદગી કરવામાં આવી જેમાં સૌ ગામ લોકોએ મળી જુમ્મા અલ્લારખા ઢોકી ની વરણી કરવામાં આવી અને તેમની સાથે ઈબ્રાહીમ હુસેન પટેલીયા
કાસમ જાફર ઢોકી
યુસુફભાઇ ઈબ્રાહીમ ઢોકી
અકબર જુમ્મા ઇસબાની અને 22
જેટલાં આગેવાનો નિમવામાં આવ્યા
અને આ પ્રસંગે
મુખ્ય અતિથિ રૂપે
નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શીવાભાઈ સોલંકી,
પ્રકાશ ભાઈ જાદવ
ઈબ્રાહીમ ભાઈ મેમણ
જૂનાગઢ થી ઇમ્તિયાઝ પઠાન અને તેમની ટીમ આંત્રોલી થી ભગતભાઈ જાડેજા
મૂળદ્વારકા ના સરપંચ શ્રી કિશોર ભાઈ સિકોતરીયા
બાબુ સવાઈ
અમ્રિક વંશ
ચૌહાણ ની ખાણ થી જીગ્નેશ પરમાર તથા
જાલેશ્વર ગામના પટેલ શ્રી યુસુફભાઇ ભેસલિયા તથા મૂળદ્વારકા, ધામળેજ, છારા ચોરવાડ માંગરોળ દ્વારકા સહીત 17 ગામો ના અનેક આગેવાનો એ હાજરી આપી અને જુમ્મા અલ્લારખા તથા તેમની સમસ્ત ટીમ ને બિરદાવવામાં આવી અને આ વેળાએ ઇમ્તિયાઝ પઠાન અને મૂળદ્વારકા ગામના સરપંચ શ્રી એ લોકો ને સંબોધી લોકો મા જોસ ભર્યું અને ગામ લોકોને અભિનંદન આપ્યું
📲Get App