નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો.
Watch on:
▶️ YouTube
નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માનકુવા ગામના રહેવાસી પ્રકાશ લાલજી માતંગ નું મૃત્યુ થયું છે અકસ્માતની જાણ થતાં જ રોહા ગામના સરપંચ નિતિનગીરી ગોસ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ને હોસ્પિટલ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી