🔥 ट्रेंडिंग 24 કલાકથી વધુના આઉટેજ બાદ માઈક્રોસોફ્ટ... पाटियाला में 43% और बघा पुराना‑धर्मकोट... હવે વાહનોના 'ફિંગરપ્રિન્ટ' પરથી કપાશે... गोपालगंज के सदर अस्पताल में नर्सिंग स्... કાનપુરના યુવકને ગૂગલે આપ્યું 2 કરોડનું... ମାଲକାନଗିରି ବାଇପାସ୍ ରାସ୍ତା ନିର୍ମାଣ ଦାବି...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મગર નું રેસકયુ

✍️ रिपोर्टर: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 28 नव. 2026, 11:32 PM 👁 29
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મગર નું રેસકયુ

કેશોદ ના અજાબ ગામે ગામ ના રહેણાંક વિસ્તારમાં બે મગરમચ્છ જોવા મળતા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજયભાઈ દયાતર સરપંચ શ્રી મગનભાઈ અધેરા એ ઉપ સરપંચ શ્રી અભય વ્યાસ ને જાણ કરતા તાત્કાલિક કેશોદ વન વિભાગ ની રેસકયુ ટીમ ને બોલાવી હતી અને મોડી રાત્રે મગર નું ભારે જહેમત બાદ રેસકયુ કરવામાં આવેલ હતું લાયન રેસકયુ ટીમ કેશોદ ના વોલયનટર અને કેશોદ વન વિભાગ ના ગાર્ડ ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટ્રેકર ટીમ હાર્દિક રાવલિયા અને નાગાજણ નજર દ્વારા સાસણ ના કમલેશ્વર ડેમ ખાતે છોડવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ આજુ બાજુ ના વોકળા તળાવ માં બીજી મગરો જોવા મળે છે ખેડૂત ભાઈઓ ખેત મજુરો એ ખાસ તકેદારી રાખવી તેવું જણાવ્યું છે
📲Get App