🔥 TRENDING પંચમહાલમાં જાહેર મિલકતો પર નેતાઓનાં ના... ರಾಜನಹಳ್ಳಿ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಗುರುಪೀಠ... હિંમતનગર, સાબરકાંઠામાં જનહિત માટે 1 જા... સાબરકાંઠા ના આર કે પટેલ એજ્યુકેશન કેમ્... Meghalaya CM Emphasizes Education Duri... Tripura Farmer Diversifies Crops with...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાયાવદરમાં રેતી ખનન કરતા મામલતદાર સાહેબે ઝડપી પાડ્યા

✍️ Reporter: Vijay Ramachandra Radiya 🗓 28 Nov 2026, 05:04 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદર માં તરઘડીયા હનુમાન મંદિર ની બાજુમાં મોજ નદી પાસે ભાયાવદર ખાતેથી સાદી રેતી ખનીજ નું ખનન કરતા લોડરને આકસ્મિક તપાસ દરમિયાન મામલતદાર ઉપલેટા નિખિલ મહેતા ની ટીમ દ્વારા પકડી રૂ.5,00,000/- નો મુદ્દા માલ પોલીસ સ્ટેશન ભાયાવદર હવાલે સોંપવામાં આવેલ છે.




રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
📲Get App