🔥 TRENDING Congress Conducts Workshop in Madhya P... India Women’s Hockey Beat Malaysia 6-2... Prisoner with Cancer Denied AIIMS Visi... Election Commission Sets New Dates for... NCW Chief Vijaya Rahatkar Leads Women-... Tejashwi Yadav Reaffirms RJD's Opposit...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા, ડીસા: એલસિબી પાલનપુરે બે ઘરફોડ ચોરીના કેસમાં ચોરને પકડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Nov 2026, 06:15 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસા શહેરમાં ફ્લોર મિલ અને રાણપુર રોડની માછલીઘરમાં થયેલી બે ઘરફોડ ચોરીના કેસોનું નિરાકરણ એલસિબી પાલનપુરની ટીમે કરી, ચોરને પકડવામાં અને રૂ.7130 રોકડ કબજે કરવામાં આવી..

બનાસકાંઠામાં-:
ડીસા શહેરમાં ફ્લોર મિલ અને રાણપુર રોડની માછલીઘરમાં થયેલી બે ઘરફોડ ચોરીના કેસોનું નિરાકરણ એલસિબી પાલનપુરની ટીમે સફળતાપૂર્વક કર્યું.જરૂરી તપાસ બાદ આરોપી જશવંતભાઈ છગનભાઈ વાલ્મીકીને ઝડપવામાં આવ્યો. તેના પાસેથી રૂ.7,130ની રોકડ કબજે કરવામાં આવી.આરોપી અગાઉ પણ ત્રણથી વધુ ઘરફોડ ચોરીમાં સામેલ હોવાનું જાણવામાં આવ્યું છે..

આ કામગીરી ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર જી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB,પાલનપુર.,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,વિજયસિંહ સોમસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,અરજણાજી સ્વરૂપાજી હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,મહેશભાઈ ધુળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,મુકેશભાઈ ડાહ્યાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર.,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,પ્રવિણકુમાર ભીમાજી પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,કાનસિહ બળવંતસિહ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર.,મુકેશકુમાર શાન્તિલાલ પોલીસ કોન્સ્ટેબલ LCB પાલનપુર અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો.આ સફળતા માટે ટીમની પ્રશંસા કરી અને કાયદો અમલમાં રાખવાની પ્રતિબદ્ધતા પુનઃ પુષ્ટિ કરી.
📲Get App