🔥 TRENDING ખાંભા તાલુકા મથકે એસટી ડેપો ચાલુ કરવા... રોહિયાળ તલાટના પાંડકુંડ અને કોલવેરા હિ... બગસરા ના લુઘીયા ગામના પાદરમાં સિંહે ગા... પેઢારદેવી ખાતે અસ્ટ્રોલ યોજનાના વોટર ટ... ସଂସଦର ସ୍ୱତନ୍ତ୍ର ଅଧିବେଶନରେ ଆଗତ ହେବ ସୀମା... ब्यावर में 135 साल पुराना श्री वेंकटेश...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તમિલનાડુ ખાતે મહાદેવની પાવન નગરી રામેશ્વરમ્ તીર્થધામમાં સોલંકી પરિવાર

✍️ Reporter: Anil Vaghela 🗓 28 Nov 2026, 10:52 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તમિલનાડુ ખાતે મહાદેવની પાવન નગરી રામેશ્વરમ્ તીર્થધામમાં સોલંકી પરિવારના માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની પવિત્ર પોથીયાત્રામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ અને ધન્યતાની અનુભૂતિ થઈ.

ૐ નમઃ શિવાય 🙏🔱
📲Get App