🔥 TRENDING તાતિયાણા ગામ થી મોટી સંખ્યામાં ગૌભક્ત... Denmark’s Foreign Minister Visits Karn... બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ અમદાવાદ એરપોર... Cyber-fraud suspect Pratap Das injured... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી છો... Bisleri faces second prosecution after...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાગાયતી ખેતીથી ખેડૂતોની આવક વધારવા લોદરા ખાતે ખેડૂત સેમિનાર યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 28 Nov 2026, 10:57 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતીથી ઉત્પાદન અને ગુણવત્તા વધારવા ખેડૂતોને માર્ગદર્શન

બાગાયતી ખેતીથી ખેડૂતોની આવક વધારવા લોદરા ખાતે ખેડૂત સેમિનાર યોજાયો

પાટણ જિલ્લામાં 70 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોની ખેતી; બીજ મસાલા પાકોનું વિશેષ મહત્ત્વ
📲Get App