🔥 ट्रेंडिंग समस्तीपुर में आनंद मोहन के समर्थकों ने... महेश खेड़ा आंगनवाड़ी कार्यकर्ताओं का अनिश्चितकाली... बाल विवाह मुक्त भारत अभियान के दो वर्ष... अमृतसर सीमा के पास मिली 3 विदेशी पिस्त... દૈનિક વળતરનું વચન આપીને રૂ.4.69 લાખનું...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

મંત્રી કૌશિકભાઈ વેકરીયાજીનું ખેડબ્રહ્મા વિધાનસભા ત્રિ-દિવસીય પ્રવાસમાં આદિવાસી કન્યોનું ભોજન સમારોહ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 नव. 2026, 11:09 PM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્માના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે,મંત્રી કૌશિકભાઈ વેકરીયાજી એ એકલવ્ય કન્યા વિદ્યાલય, ચંદ્રાણામાં આદિવાસી કન્યો સાથે ભોજન કરીને તેમની શિક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..

સાબરકાંઠામાં-:
ખેડબ્રહ્મા વિધાનસભાના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે, માનનીય મંત્રી કૌશિકભાઈ વેકરીયાજીનું એકલવ્ય કન્યા વિદ્યાલય, ચંદ્રાણામાં ઉપસ્થિત થઈને આદિવાસી સમાજની દીકરીઓ સાથે આત્મીય ભોજન કર્યું.મંત્રીએ ભોજન દરમિયાન કન્યોને વ્યક્તિગત રીતે મળીને તેમની શૈક્ષણિક જરૂરિયાતો અને ભવિષ્યની આશાઓ વિશે ચર્ચા કરી.આદિવાસી કન્યોને તેમની સાંસ્કૃતિક પરંપરાઓ અને શૈક્ષણિક પ્રગતિમાં સહાયતા માટે વિવિધ યોજનાઓની જાણ કરવામાં આવી..

મંત્રીએ કન્યોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સદાય કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજ્ય સરકાર દ્વારા આ સમુદાય માટે ખાસ સહાયતા કાર્યક્રમો અમલમાં મૂકવાની ખાતરી આપી.
📲Get App