🔥 TRENDING बलिया में 30 नवंबर को वृहद रोजगार मेला... Six Kerala districts under yellow aler... 📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્... JioStar Launches Promo with Tilak Varm... आई जी एम एस में युवाओ ने लिया नशे से द... ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હે...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મંત્રીએ કૌશિક વેકરીયા સાબરકાંઠા જિલ્લામાં સંગઠન મજબૂત કરવા બેઠકનું નેતૃત્વ કર્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 12:49 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકાના લાંબડીયા ખાતે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાએ મંડલ પ્રભારી, મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ સાથે સંગઠન મજબૂત કરવા અને વિચારધારા પ્રસાર માટે બેઠક યોજી..

સાબરકાંઠામાં-:
બેઠકમાં મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મંડલ પ્રભારી, મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા.બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને વધુ મજબૂત અને સશક્ત બનાવવાનો હતો,જેમાં પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો..

કાર્યકર્તાઓને માર્ગદર્શન આપીને આગામી સમયમાં સંગઠનાત્મક કાર્યોને વધુ વેગવાન બનાવવા માટે વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી.આ બેઠકથી પક્ષની સ્થાનિક સ્તરે ગતિશીલતા અને પ્રભાવ વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી.
📲Get App