🔥 TRENDING ಭೂ ಕಬಳಿಕೆ: ಔರಾದ್ ಶಾಸಕರಿಗೆ ನ್ಯಾಯಾಲಯ ನೋಟ... टाटीझरिया पुलिस ने कुख्यात अपराधी रामल... 13 CRPF Companies Deployed in Tripura... Tripura University to Set Up Japanese... Mohammed Azharuddeen celebrates centur... Himachal Pradesh Raises Free Power Roy...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ સિવિલ હોસિ્પટલમાં વધુ એક બેદરકારી આવી સામે

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 26 Nov 2026, 01:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમગ્ર મામલે દર્દીના પુત્ર સંજય બારોટનું નિવેદન, મારા પિતાજીને પેટમાં ગાંઠ હતી જેનું ઓપરેશન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા, ઓપરેશન પહેલા તેમને હાથમાં બાટલો ચડાવવા માટે જે વેન ચડાવવાની હોય તે ચડાવી શક્યા નહોતા, 10 થી 15 વખત હાથમાં વેન ચડાવવા માટેની ટ્રાય કરી ન ચડતા અંતે છાતીના ભાગમાં તાર ઘૂસાડ્યો, જો કે તાર બહાર કાઢતી વખતે ગૂંચવાઈ જતા તે બહાર નીકળી શક્યો નહીં
📲Get App