🔥 TRENDING માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... Juice, 22feet and McCann India among 1... गाज़ीाबाद में होटल में रातभर कैद: 24 व... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતીના પાવન પર્વે ગાંધીનગરના પોર સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન-અર્ચન કર્યા...

✍️ Reporter: Atul Thakor 🗓 25 Nov 2026, 09:51 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતીના પાવન પર્વે ગાંધીનગરના પોર સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન-અર્ચન કર્યા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરી શીશ ઝુકાવ્યું અને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા તેમજ રાજ્યના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી; મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ લંગરમાં પ્રસાદ વિતરણ કરી સેવા-ભક્તિનો લાભ લીધો...

આ અવસરે મુખ્યમંત્રીશ્રીને પરંપરાગત ખેસ- સરોપા, શાલ ઓઢાડી તેમજ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું...
📲Get App