🔥 TRENDING Kerala Dhanalekshmi DL-78 Lottery Resu... Kerala HC Rejects Stay on Waqf Board R... MLA Anant Singh’s Daughter Shivangi Ma... 11kV Power Line Falls on Family Workin... કોવાયા અલ્ટ્રાટ્રેક કંપનીના યાર્ડમાં ધ... Jitu Patwari writes to CM over house d...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

જન્મદિવસની ખુબ ખુબ શુભકામના

✍️ Reporter: AJAY VIRANI 🗓 25 Nov 2026, 05:25 PM 👁 30
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન...!

મારા ખાસ મિત્ર એવા સુરેશભાઈને જન્મદિવસની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ...

લીલીયા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે આપ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના હિત અને વિકાસ માટે સતત નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે ઉત્તમ કામગીરી કરતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ.

આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો સદાય વાસ રહે. માં ઉમા ખોડલ અને ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ અર્પે તથા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાનાં નવાં શિખરો સર કરો એવી અંતરના ભાવથી પ્રાર્થના.

મિત્રતાનો આ સ્નેહ અને આત્મીયતાનો સંબંધ હંમેશાં આવો જ જળવાઈ રહે અને આપ સમાજ તથા સંગઠનની સેવામાં સતત આગળ વધતા રહો એવી અભ્યર્થના સાથે ફરી એકવાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
📲Get App