🔥 TRENDING भाजपा जालौन ने सोशल मीडिया जिला सह-संय... सरसों में 400 रुपए की तेजी, कपास भी 30... The Rock Surprises Fans with Survivor... Ramayana Producer Names Sunny Deol as... Timberwolves Exit Film Review Session... Haryana GST Officer Arrested in Briber...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોડાસા ટાઉન પોલીસની સફળ કામગીરી.. રાજસ્થાન કુખ્યાત ગેંગના આરોપીઓની ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ. રાજસ્થાન કાબિલિયા ગેંગ નો પર્દાફાશ.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 24 Nov 2026, 07:13 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા સિવિલ હોસ્પિટલની ચોરીનો ભેદ ઉકેલથી મોડાસા ટાઉન પોલીસ..

અરવલ્લી જિલ્લા નાં મોડાસા સિવિલ હોસ્પિટલ ની ચોરી નો ભેદ ઉકેલતી મોડાસા ટાઉન પોલીસ... રાજેસ્થાન કુખ્યાત કાબેલિયત ગેંગ નો પરદાફાશ કરતી મોડાસા ટાઉન પોલીસ. પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા ટાઉન પીઆઇ ચૌધરી સાહેબ તેમજ psi મલેક સાહેબ તેમજ પોલીસ સ્ટાફ નાં જવાનો ની મહત્વ કામગીરી સામે આવી.. જેમાં નેત્રમ શાખા ની મદદ થી સીસીટીવી કેમેરાની આધારે તાંબાના વાયર ચોળી નો ભેદ ઉકેલાયો જેમાં નંગ 141 બંન્ડલ સહીત આરોપીઓ ને પકડી પાડતી મોડાસા ટાઉન પોલીસ.. આખરે મોડાસા સિવિલ હોસ્પિટલ ની ચોરી નાં કુખ્યાત કાબેલિયન ગેંગ નો પર્દાફાશ.. જેમાં મોડાસા ટાઉન ની મોટી સફરતા..
📲Get App