🔥 TRENDING कलेक्टर ने सीएम हेल्पलाइन में ग्रेड‑ए... कुत्ते को बचाने के प्रयास में बाइक सवा... હારીજ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા ના... बहराइच के वन कर्मियों को लखनऊ के प्रधा... नवाबगंज के रामपुर में नेशनल मेडिकोस ने... નર્મદા કિનારે ભાદરવા દેવનો ભવ્ય પૌરાણિ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ ના બળિયાદેવ મંદિરમાં પ્રાગટ્ય દિન ની ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 23 Nov 2026, 07:35 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ ના ૩૦૦ વર્ષ જુના બળિયાદેવ મંદિરમાં બળિયાદેવ મહારાજ ના પ્રાગટ્ય દિન ની ઉજવણી કરવામાં આવી તેમા દેવ ઉઠી એકાદશી ને તુલસી વિવાહ ના પાવન પર્વે કાયૅક્રમ માં માણકોલ ના અમરાપુરી આશ્રમ ના સંત સદાશિવ બાબા તેમજ રામકૃષ્ણ મઠ લેખબાના અધ્યક્ષ પ્રભુસેવાનંદજી મહારાજ તેમજ ગાયત્રી આશ્રમ ના સાધ્વી સુર્યા દેવી તેમજ સાણંદ બાવળા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ તેમજ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ સાણંદ નગરપાલિકા પ્રમુખ ધુમીનભાઈ દોશી હાજર રહયા હતા ને સાંજે પુજન હવન ને મહા આરતી થય હતી ને સર્વે સંતો એ આશિર્વચન ને શુભેચ્છાઓ પાઠવી હતી,,
📲Get App