🔥 TRENDING Tiger Shroff Returns to Public Eye Aft... Ramayana Film Budget Drops from ₹4,000... Spanish Film 'Looking for Michael' Pre... Radio X Unveils Stories Behind Every T... Kolkata Turns to 1982 Bangla Song Afte... FC Goa Secures Stoppage‑Time Draw Agai...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણામાં કડી પોલીસ સ્ટેશનમાં હૉન્ડા એક્ટિવા ચોરીનો કેસ સફળતાપૂર્વક ઉકેલાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 04:11 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી પોલીસ સ્ટેશનમાં 30,000 રૂપિયાની હૉન્ડા એક્ટિવા ચોરીનો ગુનો શોધીને આરોપી મુજ્જફર યુસુબભાઈ જાતે-મનસુરીને ધરપકડ કરવામાં આવી..

મહેસાણાના-:
કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હૉન્ડા એક્ટિવા (રજીસ્ટ્રેશન નંબર GJ.02.CM.4959)ની ચોરીનો કેસ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા શોધવામાં આવ્યો.આ તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી કાકરેચા અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈએ વાહન ચોરીના ગુનાઓની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર નજર રાખી.પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી અને કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજીએ કડી-કુડાણ પાટીયા નજીક મુજ્જફર યુસુબભાઈ જાતે-મનસુરીને મળ્યા,જેણે ચોરીની સ્વીકાર કરી અને વાહન 30,000 રૂ.ની કિંમતનું પુનઃપ્રાપ્ત કર્યું..

આ ગુનાને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 106 હેઠળ કબ્જા કરવામાં આવ્યું અને આગળની તપાસ માટે કડી પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યું.આ સફળ કામગીરી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ એમ કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એ ડી કાકરેચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પિયુષકુમાર નગીનભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેશજી ચુનાજી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જોરાજી કડવાજી પોલીસ કોન્સ્ટેબલ,મનુજી ફતેસીંહ પોલીસ કોન્સ્ટેબલ,વિજયકુમાર દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App