🔥 TRENDING નવાં નીરની આવક દિવાળી અને નૂતન વર્ષ ૨૦૨૬: ૧૬૩ લિંબાયત... Nationwide Natural Birthing Walk Takes... NDTV Releases Petrol Rates for Shillon... Tripura CM Reaffirms Commitment to Emp... India Saves $16.46 Billion as Gold Imp...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાફરાબાદ સર્કેશ્વર પોલીસ આવાસમાં મોડી રાત્રે સિંહ ની લટાર

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 22 Nov 2026, 08:09 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ સર્કેશ્વર પોલીસ આવાસમાં મોડી રાત્રે સિંહ ની લટાર

અમરેલી બ્રેકિંગ....

જાફરાબાદના સર્કેશ્વર પોલીસ આવાસમાં મોડી રાત્રે સિંહની લટાર

સુરક્ષા જવાનોના રહેણાંક મકાનો પાસે સિંહ આંટાફેરા કરતો જોવા મળ્યો

પોલીસ આવાસમાં સિંહની અવરજવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટ

રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના દરિયાકાંઠા વિસ્તારમાં સિંહોની વધતી અવરજવર

ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોમાં સિંહોની હાજરીથી લોકોમાં ચિંતા


રિપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી..
📲Get App