🔥 TRENDING Sixteen Srinagar police officers bid f... Fire engulfs unfenced transformer, des... Thiruvananthapuram Grapples with Sever... Former Kerala Sports Council chief con... National Highway 167 in Telangana Iden... Congress Telangana In‑Charge BM Sandee...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સ્નેહમિલનથી મજબૂત બને સમાજની એકતા – સોનાસણમાં પ્રાંતિજ તાલુકાના વણકર સમાજનું સમારંભ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 03:11 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના સોનાસણમાં વણકર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન અને સત્કાર સમારોહમાં સમાજના વડીલો, આગેવાનો, હોદ્દેદારો અને યુવા મિત્રો સાથે સામાજિક એકતા અને વિકાસ અંગે વિચારવિમર્શ થયો..

સાબરકાંઠામાં-:
આજરોજ સોનાસણ પ્રાંતિજ તાલુકામાં વણકર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન અને સત્કાર સમારોહમાં સમાજના વડીલો,આગેવાનો,હોદ્દેદારો અને યુવા મિત્રો સાથે આત્મીય મુલાકાત થઈ.સામાજિક એકતા,શિક્ષણ, સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ અંગે વિચારોનું આદાન-પ્રદાન થયું..

સમાજની એકતા અને સંગઠન જ સમાજની પ્રગતિનો મજબૂત પાયો છે, એમ સમુદાયના પ્રતિનિધિઓએ જણાવ્યું.સ્નેહમિલનથી મજબૂત બને એવી હાર્દિક શુભકામનાઓ સાથે, સમુદાયની નવી ઊંચાઈઓ સર કરવા માટે પરસ્પર સહયોગની ભાવના વ્યક્ત કરી.
📲Get App