પાટણ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Watch on:
▶️ YouTube
પાટણ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ માટે ચર્ચા કરાઈ
પાટણ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.