🔥 TRENDING महापालिके की अतिक्रमण हटाव मोहीम सोमवा... प्रधानमंत्री मोदी की सोना‑खरीद टालने क... अम्बेडकरनगर प्रेस क्लब में टाण्डा कोतव... भगवत नगर न्यूज़ कार्तिकी एकादशीवर भाविकांची अलोट गर्दी... राज्यात ३१० तालुके दुष्काळग्रस्त, मग म...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાઢડા ગામ નજીક અકસ્માત રેલ્વે ફાટક પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 21 Nov 2026, 01:38 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે ફાટક પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત રાજુલા તરફ થીં આવી રહેલા ટ્રંકે બાઇક ચાલક નેં ઉડાડીયો બાઈક ચાલક સમય ચુસકતા મુજબ બાઈક પરથી માર્યો ઠેકડો સદ નસીબે બાઇક ચાલક નેં જાનહાનિ કે કોઈ ઇજા પહોંચી નથી

સાવરકુંડલા...
બાઢડા રેલવે ફાટક પાસે અકસ્માત!
સાવરકુંડલા તાલુકાના બાઢડા રેલવે ફાટક પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.
રાજુલા તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જોકે, બાઈક ચાલકે સમયસૂચકતા વાપરી બાઈક પરથી ઠેકડો મારી દેતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાટક પાસે રસ્તા પર મોટા મોટા ખાડાઓ હોવાના કારણે વાહનચાલકો પર અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે.
અવારનવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર હવે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે?

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી....
📲Get App