🔥 TRENDING ನ್ಯೂಜಿಲೆಂಡ್ ಟೆಸ್ಟ್ ನಂತರ ಮೊಹಮ್ಮದ್ ಸಿರಾಜ... ಶ್ರೇಯಾಂಕಾ ಪಾಟೀಲ್ 71 ರನ್‌ಗಳ ಅಜೇಯ ಪ್ರದರ್... ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಗಣೇಶ್ ಅಭಿನಯದ 'ಬೃಂದಾವಿಹಾ... અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ... છીપડી ગામમાં શક્તિ માતાજીનું પ્રાગટ્ય:... ಪ್ಯಾನ್-ಇಂಡಿಯಾ ಚಿತ್ರಗಳು ‘ಓಂ: ಚಾಪ್ಟರ್ 1’...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દરિયા મા વધતી જતી દાદાગીરી નો વધુ એક વિડિઓ સામે આવ્યો

✍️ Reporter: Husain dhoki 🗓 20 Nov 2026, 06:49 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દરિયા મા બોટ ચાલકો ની દાદાગીરી નો વધુ એક વિડિઓ સામે આવ્યો છે
વિડિઓ મા દેખાતી 2 હોડીયો લંગર ઉપર હતી અને સામે થી મોટી બોટ ચાલક જાણી જોય તેમના ઉપર ધસી આવ્યો
સદનસીબે નાની હોડી વાળાએ સમય રહેતા પોતાની હોડી હટાવી લીધી પણ મોટી બોટ ચાલકે એક ઇંચ પણ બોટ ના ફેરવી
હાલ આવી ઘટનાઓ રોજરોજ થવા માંડી છે
ત્યારે સવાલ એ છે કે સુ નાના અને ગરીબ મચ્છીમારો ને આવી રીતેજ જીવ ના જોખમે પોતાનું ગુજરાન ચલાવવું પડસે
કે પછી આને લગતા અધિકારીઓ આવા બોટ ચાલકો વિરુદ્ધ કોઈ પગલાં લેશે અને નાના મચ્છીમારો ની સુરક્ષા ને ધ્યાને લેશે ?
📲Get App