🔥 TRENDING सिकन्द्राराऊ।* उत्तर प्रदेश विधानसभा च... ਪੰਜਾਬ: ਸਕੂਲ ਵੈਨ ਨਾਲ ਵਾਪਰਿਆ ਵੱਡਾ ਹਾਦਸਾ,... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત... આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોલીસ કર્મચારી પર ચપ્પુથી હુમલો કરતા હુમલાખોરને ચેતવણી આપવા છતાં તાબે ન થતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી ચૌહાણ દ્વારા સ્વબચાવમાં આરોપી ના પગ ના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Rajendra Patil 🗓 20 Nov 2026, 12:33 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીંબાયત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમને પકડવા જતાં પોલીસ કર્મચારી પર ચપ્પુથી હુમલો કરતા હુમલાખોરને ચેતવણી આપવા છતાં તાબે ન થતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી ચૌહાણ દ્વારા સ્વબચાવમાં આરોપી ના પગ ના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપી વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
📲Get App