🔥 TRENDING ರಾಯಚೂರು ಐಬಿಯಲ್ಲಿ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಮಧು ಬಂಗಾರ... मलारना डूंगर पंचायत चुनाव में कांग्रेस... जालौर के काकरिया वास में बाबा खाटू श्य... एकादशी के पावन अवसर पर खाटू श्याम मंदि... ಜಿಲ್ಲಾ ಸವಿತಾ ಸಮಾಜದ ನೂತನ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ನಾ... NBCC India Donates CSR-Funded Medical...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા ડબલ ફેટલ ગુન્હાના નાસતા ફરતા આરોપી પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 09:26 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી મનોજ શંકરલાલ ડીંડોરને ડબલ ફેટલ ગુન્હા માટે પકડી પાડ્યો..

સાબરકાંઠામાં-:
હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી મનોજ શંકરલાલ ડીંડોરને ડબલ ફેટલ ગુન્હા માટે પકડી પાડ્યો.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલનાઓની સૂચના હેઠળ હિમતનગર વિભાગના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ સોલંકી દ્વારા સુચિત કરવામાં આવી..

સર્વેલન્સ સ્કોડ અને ટીમે શીકા ગામ, અરવલ્લી જીલ્લામાં ડબલ ફેટલ ગુન્હાના સ્થળ પર તપાસ કરી અને આરોપીને ૧૨૦૯૦૧૭૨૬૦૩૭૧/૨૦૨૬ નંબરની ઓળખ સાથે પકડ્યો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં બી ડી રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,એસ એમ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,કપિલકુમાર કલ્યાણસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નિકુલસિંહ મહેંદ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ જેવા અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને વખાણવામાં આવે છે.
📲Get App