🔥 TRENDING Ramayana Surpasses Dhurandhar, Ranks 4... Ramayana Surpasses ₹8 Crore in 16 Days ED Seeks Evidence at Two Sites Linked... Minister Seethakka Lays Foundation Sto... Telangana CM Congratulates Educationis... Odisha TV airs 8PM Headlines on 19 Nov...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહજી ચૌહાણ દ્વારા માતર તાલુકાના પાલ્લા મેળાનો શુભારંભ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 20 Nov 2026, 07:12 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં માતર તાલુકાના પાલ્લા મેળાનો શુભારંભ યોજાયો, જેમાં વિવિધ રાજકીય અને સામાજિક નેતાઓ હાજર રહ્યા.

આજે, ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં માતર તાલુકાના પાલ્લા મેળાનો શુભારંભ કરવામાં આવ્યો.

સમારંભમાં જી. ઉ.પ્ર. શ્રી જનકસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી શકતાભાઈ મકવાણા, શ્રી કનુભાઈ મકવાણા, મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા.

મેલાના આરંભમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્થાનિક હસ્તકલા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું, જે સ્થાનિક જનતા અને મુલાકાતીઓમાં ઉત્સાહ જગાવ્યું.
📲Get App