🔥 TRENDING अररिया के सिकती प्रखंड में बीड़ी पुल प... Fasbook बिहार के पारू प्रखंड में संतानहीन महिल... E సిరికొండ: పాము కాటుతో ఆవు మృతి.. రైతుక... సిరికొండ: రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

નીસરાયા ગામ સરપંચ પદે સસ્પેન્ડ કરતાં રજૂઆત

✍️ Reporter: Yogendra Nath Ghimire 🗓 19 Nov 2026, 01:53 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકીય દબાણ હોવાનો આક્ષેપ

📢 મોટા સમાચાર | નીસરાયા ગામના સરપંચ સ્મિતાબેન રાજને સસ્પેન્ડ કરાયા બાદ વિજયસિંહ રાજ અને ગામના યુવાનો મેદાનમાં — સમગ્ર મામલે કર્યો મોટો ખુલાસો!
​નીસરાયા ગામના સરપંચ સ્મિતાબેન રાજ ને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા ગામના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ નિર્ણય બાદ હવે વિજયસિંહ રાજ દ્વારા ગામના યુવાનો અને ગ્રામજનોને સાથે રાખીને સમગ્ર હકીકત લોકો સમક્ષ મૂકતું ખુલાસાભર્યું નિવેદન આપવામાં આવ્યું છે.
​વિજયસિંહ રાજ અને ગામના યુવાનોના નિવેદનના મુખ્ય મુદ્દાઓ:
​સત્ય હકીકતની રજૂઆત: સરપંચ સ્મિતાબેન રાજ સામે કરવામાં આવેલી કાર્યવાહી અને સસ્પેન્શન પાછળના સાચા કારણો તથા તંત્રની ભૂમિકા અંગે ગામલોકો સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી.
📲Get App